Shantanu Siddharth Chhaya
Step into an infinite world of stories
એક નવલકથા જ્યાં અતૂટ પ્રેમ, રહસ્યો અને રોમાંચના સમન્વય સાથે જ્યાં બે પ્રેમનાં હમસફર સુહાની અને સમર્થ સમયની ઘટમાળ દ્વારા અલગ પડે છે પણ એમનો એ નિર્દોષ અને પરિપક્વ પ્રેમ કેવી રીતે સમય જતાં પણ અકબંધ રહે છે...સમયની પ્રતિકૂળતાઓ એમને ફરીવાર પાછાં મળાવશે કે કેમ? માણો 'પગરવ નવલકથા' ના સથવારે.... !
© 2021 Storyside IN (Audiobook): 9789354344299
Release date
Audiobook: 20 July 2021
English
India