Jhanjhar Rajnikumar Pandya
Step into an infinite world of stories
3
Short stories
ઉમર વચ્ચે અઢાર વર્ષનું અંતર લઇને અમદાવાદના એક શ્રીમંત પરિવારમાં જન્મેલા બે સગા ભાઇઓ પણ સ્વભાવ અને રુચી વચ્ચે બે છેડા જેટલો ફેર.એ બે વચ્ચે પિસાતી અને અને સતત ચિંતાની આગમાં શેકાતી એક મોટી બહેન અને એક ખંધી અને મીઠાબોલી ભાભી. કથા આગળ વધતી વધતી મુંબઇ સુધી પહોંચે છે અને નાનાભાઇને ત્યાં ભેટી જાય છે એક કુટિલ મિત્ર અને એક વિષકન્યા જેવી યુવતિ, લક્ઝરી હોટેલથી ફૂટપાથ સુધી વિસ્તરતી એક અનન્ય કથા લઇને આવ્યા છે રજનીકુમાર પંડ્યા તેમની નવલકથા ‘કોઇ પૂછે તો કહેજો.’ માં. એને ઑડીયોબુક રૂપે આપની પાસે લઇ આવે છે આપની માનીતી એપ Storytel
© 2022 Storyside IN (Audiobook): 9789355444080
Translators: Rajnikumar Pandya
Release date
Audiobook: 1 March 2022
English
India